મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી સિરામિક એસો.ના માજી પ્રમુખ નિલેશ જેતપરિયા સરદારધામમાં સ્થાપક ટ્રસ્ટી તરીકે જોડાયા


SHARE







મોરબી સિરામિક એસો.ના માજી પ્રમુખ નિલેશ જેતપરિયા સરદારધામમાં સ્થાપક ટ્રસ્ટી તરીકે જોડાયા

છેલ્લા ઘણા વર્ષો સુધી મોરબી સિરામિક એસો.માં પ્રમુખ તરીકેની જવ્બ્દરી સાંભળીને ટ્રેડના હિતમાં હરહમેશ કામ કરનારા મોરબીના સિરામિક ઉદ્યોગપતિ નિલેશ જેતપરીયા તાજેતરમાં સરદારધામમાં સ્થાપક ટ્રસ્ટી તરીકે જોડાયા છે જેથી કરીને સરદારધામની વૈચારિક યાત્રામાં ઉપપ્રમુખ નટુભાઇ પટેલ (ભવનદાતા), ટી.જી.ઝાલાવાડીયા (માનદ્દ મંત્રી), પ્રમુખ સેવક ગગજી સુતરીયા અને ટીમ સરદારધામએ તેઓને આવકાર્ય હતા અને નિલેશ જેતપરિયાએ ૫૧ લાખનું અનુદાન આ સંસ્થામાં આપ્યું છે અને સ્થાપક ટ્રસ્ટી તરીકે વિશાલભાઈ આચાર્યની ઉપસ્થિતીમાં તેઓ આ સંસ્થામાં જોડાયા છે.




Latest News