મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાને જન્મદિને વિવાન વાઢેરની સારવાર માટે આપ્યા ૫૧૦૦ રૂપિયા


SHARE







મોરબીમાં યુવાને જન્મદિને વિવાન વાઢેરની સારવાર માટે આપ્યા ૫૧૦૦ રૂપિયા

 મોરબીના નારણકા ગામના અને હાલ મોરબી રહેતા અશોકભાઈ કાનજીભાઈ મોરડીયા (નવસર્જન ફ્રુડ પ્રોડેક્ટ એલ.એલ.પી કપંનીના મેનેજિંગ ડાયરેક્ટર) તથા જાગૃતિબેન મોરડીયાના દીકરા નિર્મલનો જન્મદિવસ હતો જેથી કરીને ઘુનડા રોડ ઉપર આવેલ કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતે સેવાકીય કામ કરીને તેની ઉજવણી કરી હતી અને સાથોસાથે કોડીનાર તાલુકાના આલીદર ગામના વિવાન વાઢેરને ૧૬ કરોડના ઇન્જેક્શનની જરૂર છે. જેના માટે ફુલ નહીં તો ફૂલની પાખંડી રૂપે વિવાનની મદદ કરવા માટે નિર્મલ મોરડીયાએ ૫૧૦૦ રૂપિયા આપ્યા છે અને અન્ય લોકોને પણ આર્થિક મદદ કરવા માટે અપીલ કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કેઅશોકભાઈએ નારણકાના લોકોને હોસ્પિટલના કામ માટે નિ:શુક્લ પોતાની કાર અગાઉ અર્પણ કરી હતી જે ઇમર્જન્સી સમયે ગામના લોકો માટે આશીર્વાદ સમાન બને છે






Latest News