મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ કર્યું એકતા યાત્રાનું ઉમળકા ભેર સ્વાગત


SHARE









મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ કર્યું એકતા યાત્રાનું ઉમળકા ભેર સ્વાગત

મોરબીમાં રાજપૂત કરણી સેનાની એકતા યાત્રા આવી હતી ત્યારે કરણી સેના ગુજરાત રાજ્યના પ્રમુખ જે.પી.જાડેજા, સૌરાષ્ટ્ર અધ્યક્ષ ક્રુષ્ણસિંહ જાડેજાવિદ્યાર્થી અને યુવા નેતા યુવરાજસિંહ જાડેજા, મોરબી જીલ્લા કરણી સેના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા તેમજ મોરબી જીલ્લા રાજપૂત સમાજના આગેવાનઓ અને એકતા યાત્રાના આયોજકો તથા આગેવાનોનું મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબી જીલ્લા કોંગ્રેસના જયંતિભાઈ જે.પટેલકે.ડી.પડસુંબિયામનોજભાઇ પનારામુકેશભાઇ ગામીમહેશભાઈ રાજયગુરૂકે.ડી. બાવરવાદેવેન્દ્રસિંહ જાડેજાહરદેવસિંહ જાડેજા, અજીતસિંહ ખાખરેચીજયુભા.પી.જાડેજાઅશ્વિનભાઈ વિડજારાજુભાઇ ચૌહાણનિધિબેન લાડોલાહરદેવસિંહ જાડેજા,  રાજનીશભાઈ શિરવીચિરાગ રાચ્છચેતનભાઈ એરવાડીયાસંદીપભાઈ કાલરિયાહુશેનભાઇ ભટ્ટીજાનમહમદકુલદીપસિંહ જાડેજાઅભયરાજસિંહ ઝાલાઅલ્પેશભાઇ કોઠીયાયુવરાજસિંહ ઝાલાજગદીશભાઇ મુછડીયાહિતુભા જાડેજામુસ્તાક પીલુડીયા સહિતના હાજર રહ્યા હતા.






Latest News