મોરબીના ઘુટું ગામેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ગુનો નોંધાયો માળીયા (મી)ના વવાણીયા ગામે સ્મશાનમાં અજાણ્યા શખ્સ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓમાં કરવામાં આવી તોડફોડ મોરબી નજીક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી 1.814 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાંથી પરિણીતા ગુમ.પાનેલીથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના ટંકારાના મીતાણા નજીક અને હળવદના ચરાડવા પાસે જુગારની જુદીજુદી બે રેડમાં 11 શખ્સ પકડાયા હળવદના કોયબા ગામના ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીના નિર્ણય તથા ખાનગી કંપનની પાસેથી વળતર માટે સરકારે કરેલા પરિપત્રનો કરાયો ખુલ્લો વિરોધ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં સેફ્ટી સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ૮૫.૩૬ ટકા સાથે સમગ્ર રાજ્યમાં ધો.૧૨ સાયન્સમાં બીજા ક્રમે


SHARE





મોરબી જિલ્લા ૮૫.૩૬ ટકા સાથે સમગ્ર રાજ્યમાં ધો.૧૨ સાયન્સમાં બીજા ક્રમે

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ૮૫.૩૬ ટકા સાથે મોરબી જિલ્લો રાજ્યમાં બીજા ક્રમે આવ્યો છે. અને મોરબી જિલ્લામાં પરીક્ષા આપનાર ૧૪૪૮ માંથી ૧૨૩૬ વિદ્યાર્થીઓ પાસ થાય છે અને મોરબી જિલ્લાના ત્રણ કેન્દ્ર પૈકી વાંકાનેરનું સૌથી ૯૧.૨૨ ટકાહળવદનું ૯૦.૪૫ ટકા અને મોરબી કેન્દ્રનું ૮૨.૩૪ ટકા પરિણામ જાહેર કરવામાં અવાયું છે

સમગ્ર રાજ્યનું ધો.૧૨ સાયન્સનું પરિણામ ૭૨.૦૨ ટકા છે. અને રાજ્યમાં પ્રથમ ક્રમે રાજકોટ અને બીજા ક્રમે મોરબી જિલ્લો આવ્યો છે અને મોરબી જિલ્લામાં ૧૪૪૮ માંથી ૧૨૩૬ વિદ્યાર્થીઓ પાસ થાય છે અને મોરબી જિલ્લાના ત્રણ કેન્દ્ર પૈકી વાંકાનેરનું સૌથી ૯૧.૨૨ ટકાહળવદનું ૯૦.૪૫ ટકા અને મોરબી કેન્દ્રનું ૮૨.૩૪ ટકા પરિણામ જાહેર કરવામાં અવાયું છે મોરબી જીલ્લામાં ૧૫ વિદ્યાર્થીઓ -૧ ગ્રેડ, ૧૧૭ વિદ્યાર્થીઓ એ-૨ ગ્રેડ૨૬૦ વિદ્યાર્થીઓ બી-૧ ગ્રેડ૨૯૦ વિદ્યાર્થીઓ બી-૨ ગ્રેડ, ૩૧૫ વિદ્યાર્થીઓ સી-૧ ગ્રેડ, ૨૧૩ વિદ્યાર્થીઓ સી-૨ ગ્રેડ અને ડી ગ્રેડ સાથે ૨૬ વિદ્યાર્થીઓ પાસ થયા છે




Latest News