મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

ટંકારાના મુનિ દયાલમુનિનું સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા કરાયું ‘સાહિત્ય ગૌરવ સન્માન’


SHARE













ટંકારાના મુનિ દયાલમુનિનું સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા કરાયું ‘સાહિત્ય ગૌરવ સન્માન’

ગુજરાત સાહિત્ય અકાદમી અંતર્ગત સંસ્કૃત સાહિત્ય અકાદમી તરફથી વર્ષ-૨૦૨૦ સાહિત્ય ગૌરવ સન્માન જાહેર કરવામાં આવ્યા હતું જે અંતર્ગત સંસ્કૃત સાહિત્ય અકાદમીનું ‘સાહિત્ય ગૌરવ સન્માન’ ટંકારાના દયાલમુનિને આપવામાં આવ્યું છે અત્રે ઉલેખનીય છે કે, ગુજરાતીમા વેદ-ગ્રંથોનો અનુવાદ ટંકારાના ડૉ. દયાલજી માવજીભાઈ પરમાર (દયાલમુનિ) દ્વારા કરવામાં આવેલ છે જેના માટે સાહિત્ય અકાદમી દ્વારા  વર્ષ-૨૦૨૦ ના સાહિત્ય ગૌરવ સન્માન માટે દયાલમુનિને પસંદ કરવામાં આવ્યા હતા અને તેમને આ સન્માન રાજભવન ગાંધીનગરથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ હાજરીમાં સંસ્કૃત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાના હસ્તે આપવામાં આવ્યું હતું ત્યારે આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક જયંતિભાઈ ભાડેશિયા સહિતના લોકો હાજર રહ્યા હતા






Latest News