મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં બનનાર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે મંદિરનો પ્રથમ સ્તંભ મુકાયો


SHARE







મોરબીમાં બનનાર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે મંદિરનો પ્રથમ સ્તંભ મુકાયો

મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા હાલમાં મંદિર બનાવવામાં આવી રહ્યું છે ત્યારે આ મંદિરનો પ્રથમ સ્તંભ આજે મૂકવામાં આવ્યો હતો ત્યારે સ્વામી અપૂર્વમુની સહિતના સંતો તેમજ મોરબી માળીયાના ધારાસભ્ય અને પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, કલેક્ટર જે.બી. પટેલ, મોરબી સિરામિક એસો.ના પ્રમુખ વિનોદભાઇ ભાડજા, માજી પ્રમુખ નિલેષભાઈ જેતપરિયા સહિતના આગેવાનો, સામાજિક અગ્રણીઑ સહિતના લોકો હાજર રહ્યા હતા






Latest News