મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો હળવદમાં બુધવારે નકલંક નેજાધારી રામામંડળ (તોરણીયા)નું ભવ્ય આયોજન ભક્તિ સાથે દર્દીઓની સેવા: હળવદ કા રાજા ગણપતિ મહોત્સવમાં યોજાયેલ મેડિકલ કેમ્પનો ૨૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડી ખાતે આયુષ મેગા કેમ્પ યોજાયો મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં વિકસિત ભારતની થીમ પર ચિત્ર સ્પર્ધા યોજાઈ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં મહાપાલિકા દ્વારા સફાઈ ઝુંબેશ મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર અકસ્માત બાદ રિક્ષામાંથી નીચે પડેલ યુવાન ઉપર ટ્રક ટ્રેલરના ટાયર ફરી જતાં ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સનગર, આનંદનગરમાં રોડ બની જતાં લોકોમાં આનંદની લાગણી


SHARE





મોરબીના લાયન્સનગર, આનંદનગરમાં રોડ બની જતાં લોકોમાં આનંદની લાગણી

 છેલ્લા ઘણા વર્ષોથી મોરબીના લાયન્સનગર, આનંદનગર સહિતના વિસ્તારમાં રોડ સહિતની સમસ્યાઓને લઈને રજૂઆતો કરવામાં આવી રહી હતી જો કે, તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું ના હતુ અને હાલમાં નવા રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે જેથી કરીને શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગર, આનંદનગર સહિતના વિસ્તારમાં રહેતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે અત્રે ઉલેખનીય છે કે, વર્ષથી અહીના લોકો કાદવ કીચડમાં ચાલવા માટે મજબૂર હતા ત્યારે ચકાચક રોડ બની જવાથી વર્ષો જૂની સમસ્યામાથી મુકિત મળી છે




Latest News