મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાની આર્યનગર ગ્રામ પંચાયત દ્વારા ગાંધી પરિવારના સહયોગથી ફિલ્ટરયુક્ત ઠંડાં પાણીનું પરબ મુકાયુ


SHARE







ટંકારાની આર્યનગર ગ્રામ પંચાયત દ્વારા ગાંધી પરિવારના સહયોગથી ફિલ્ટરયુક્ત ઠંડાં પાણીનું પરબ મુકાયુ

ટંકારા તાલુકાના આર્યનગર ગ્રામ પંચાયત દ્વારા ગાંધી પરિવારના સહયોગથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારીઓ માટે ફિલ્ટરયુક્ત ઠંડાં પાણીનું પરબ મુકવામાં આવ્યું છે.

ટંકારા તાલુકાના લતીપર ચોકડીએ નવરચીત આર્યનગર ગ્રામ પંચાયત દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડક માટે ફિલ્ટર યુક્ત ઠંડાં પાણીનું પરબ મુકવામાં આવ્યું છે.પંથકની પ્રખ્યાત નવકાર ગોલ્ડ ચા વાળા ગાંધી કેતનભાઈ પરીવાર દ્વારા રાહદારીઓ તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખરીદી કામકાજ અર્થે આવતા લોકો માટે લતીપર ચોકડી ખાતે પાણીનું પરબ ઉભુ કરવામાં આર્થીક અનુદાન આપ્યુ હતું.આ પરબનુ સંચાલન નવરચીત આર્યનગર ગામ પંચાયતના સ્થાનિક આગેવાનો તથા નાનજીભાઈ મેરજા સહિતની ટીમ કરી રહી છે.




Latest News