મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના આંબેડકર ચોકમાં હનુમાન ચાલીસા-ભજન કિર્તનનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીના આંબેડકર ચોકમાં હનુમાન ચાલીસા-ભજન કિર્તનનો કાર્યક્રમ યોજાયો

મોરબીના આંબેડકર ચોકમાં સંત રોહિદાસજીની ઉપવસ્તીમાં હનુમાનજી જન્મોત્સવ નિમિતે હનુમાનજીના મંદિરે હનુમાન ચાલીસા તથા ભજન કિર્તનનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં સ્થાનિક રહેવાસી ભાઈઓ, બહેનો, બાળકો સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબીના કાર્યકર્તાઓ હરિભાઈ સરડવા, મગનભાઈ રાઠોડ, દિનેશભાઇ વિડજા, પ્રેમજીભાઈ અઘારા, રમેશભાઈ આદ્રોજા, ચંદુભાઈ વડાવીયા ઉપસ્થિત રહયા હતા.આંબેડકર ઉપનગર કાર્યવાહ અલ્પેશભાઈ ગાંધી અને સહ સેવા પ્રમુખ વિનોદભાઈ શુકલ તેમજ હનુમાન ચાલીસા કેન્દ્રના સંયોજક દિનેશભાઇ રાઠોડના માર્ગદર્શનમાં આ કાર્યક્રમ યોજાયો હતો.






Latest News