મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

આજથી વાંકાનેર-મોરબી વચ્ચે વધુ બે ડેમુ સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેનો ચાલુ


SHARE







આજથી વાંકાનેર-મોરબી વચ્ચે વધુ બે ડેમુ સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેનો ચાલુ

મોરબી વાંકાનેર વચ્ચે ડેમુ ટ્રેન શરૂ કરવાની માંગ કરવામાં આવી રહી હતી તેને ધ્યાને લઈને આજથી વાંકાનેર-મોરબી વચ્ચે વધુ બે ડેમુ સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેન ચાલુ કરવામાં આવી છે

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે આજે તા ૧૪ થી વાંકાનેર-મોરબી વચ્ચે દરરોજ બે ડેમુ સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે અને રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર આ ટ્રેન વાંકાનેરથી મોરબી આવવા માટે દરરોજ બપોરે ૧૨.૧૦ મિનિટે ઉપડશે તો મોરબીથી વાંકાનેર જવા માટે બપોરે ૧૩.૦૫ મિનિટે ઉપડશે




Latest News