મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં માંધાતા ગ્રુપ દ્વારા કાલે ફરીદમીર-બ્રીજરાજદાન ગઢવીની હાજરીમાં લોકડાયરાનું આયોજન


SHARE







વાંકાનેરમાં માંધાતા ગ્રુપ દ્વારા કાલે ફરીદમીર-બ્રીજરાજદાન ગઢવીની હાજરીમાં લોકડાયરાનું આયોજન

(શાહરૂખ ચૌહાણ) વાંકાનેરમાં સમસ્ત કોળી માંધાતા ગ્રુપ દ્વારા ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બ્રીજરાજદાન ગઢવી, ફરીદા મીર સહિતના કલાકારો આવવાના છે ત્યારે આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોને લોક ડારો માણવા માટે આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે

વાંકાનેરના હસનપર પાસે થાન રોડ ઉપર જાલી બસ સ્ટેન્ડ નજીક આવેલ ભગવાન માંધાતા તથા સંત શ્રી વેલનાથ બાપુના મંદિરના વિશાળ ગ્રાઉન્ડમાં સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપ દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ લોકડાયરાની અંદર પ્રખ્યાત લોકસાહિત્યકાર બ્રીજરાજદાન ગઢવી, પ્રખ્યાત લોક ગાયિકા ફરીદા મીર તેમજ પ્રખ્યાત લોકગાયક આદિત્યદાન ગઢવી પોતાના કલાના રસથી લોકોને તરબોળ કરવાના છે ત્યારે આ લોકડાયરાની અંદર ભજન અને સાહિત્યની મોજ માણવા માટે થઈને સમાજના લોકોને આવવા માટે આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે




Latest News