મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વાંકાનેરના સિંધાવદર પાસે દીપડાનો આતંક: બકરી, ગાય અને નીલગાયનું કર્યું મરણ


SHARE







મોરબી જિલ્લાના વાંકાનેરના સિંધાવદર પાસે દીપડાનો આતંક: બકરી, ગાય અને નીલગાયનું કર્યું મરણ

(શાહરૂખ ચૌહાણ) મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં દીપડો આંટા ફેરા કરે છે તેવા વિડીયો અગાઉ અનેક વખત વાઇરલ કરવામાં આવેલા છે અને અગાઉ જાલસિકા ગામમાં દીપડાએ બે અબોલ જીવનું મારણ કરેલ કર્યું હતું અને હાલમાં ફરી પાછા દીપડાએ દેખા દીધા છે અને વાંકાનેર તાલુકના સિંધાવદર ગામમાં દીપડાએ અબોલ જીવનું મારણ કરેલ છે અને ગામના લોકો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ સિંધાવદર ગામ નજીક આવેલ વાડી પાસે દીપડાએ બકરી, ગાય અને નીલગાયનું મરણ કરેલ છે અને અવાર નવાર દીપડો ત્યાં જોવા મળે છે જેથી કરીને સિંધવદર ગામના લોકો હાલમાં ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે અને દોરેસ્ટ વિભાગના અધિકારીને દીપડાને પકડવા માટે રજૂઆત કરવામાં આવે તો પણ રખડતા દીપડાને પકડવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી નથી જેથી લોકોમાં ભારે રોષની લાગણી છે




Latest News