મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આપ દ્વારા વનરક્ષક ભરતીના પેપરકાંડની તપાસની માંગ: વાંકાનેરમાં તિરંગા યાત્રા યોજાઇ


SHARE







મોરબી જિલ્લા આપ દ્વારા વનરક્ષક ભરતીના પેપરકાંડની તપાસની માંગ: વાંકાનેરમાં તિરંગા યાત્રા યોજાઇ

 પંજાબ રાજ્યમાં આમ આદમી પાર્ટીની જીતની ખુશીમાં મોરબી જિલ્લા પ્રભારી શીવાજીભાઈ ડાંગર તથા મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાના માર્ગદર્શન હેઠળ આજ રોજ આમ આદમી પાર્ટી વાંકાનેર ટીમ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેતનભાઈ લોરીયાસરસાવડીયા જયદીપભાઈદિવ્યેશભાઈ મગુનીયાસદાતીયા રમેશભાઈ, આઇ.ટી. ઈન્ચાર્જ લલિતભાઈ જોડાયા હતા. આ તીરંગા યાત્રાને સફળ બનાવા મોરબી જિલ્લા ઉપપ્રમુખ તોફીકભાઈ અમરેલીયામોરબી જિલ્લા સંગઠન મંત્રી અર્જુનસિંહ વાળાવાંકાનેર તાલુકા પ્રમુખ ગનીભાઈ બાદીવાંકાનેર તાલુકા યુવા પ્રમુખ મુન્નાભાઈ મીરવાંકાનેર તાલુકા એસ.સી.એસ.ટી પ્રમુખ દિલીપભાઈ ચાવડાવાંકાનેર તાલુકા સોસીયલ મીડિયા પ્રમુખ હરવિજયસીહએકસ આર્મીમેન અનવરભાઈ તમામ લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. તો મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા તાજેતરમાં થયેલા વનરક્ષક ભરતીના પેપરકાંડને લઇને પ્રદેશ યુવા પ્રમુખ પ્રવિણભાઈ રામમોરબી જિલ્લા પ્રભારી શીવાજીભાઈ ડાંગર અને મોરબી જીલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા મોરબી જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા પ્રમુખ ભવદિપસીહ ઝાલાની આગેવાનીમાં કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે સ્મિતભાઈ ક્કકડબજાણિયા મયુરભાઈઝંઝવાડીયા ઉદયભાઈપિત્રોડા કિશનભાઈ, ચોહાણ મીતભાઈ તથા લલિતભાઈ ખરા તથા અન્ય કાર્યકરો હાજર રહેલા હતા.






Latest News