ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વજનની પુણ્યતિથિ નિમિત્તે વૃદ્ધાશ્રમમાં ફ્રીજ ભેટમાં આપતો હાંસલપરા પરિવાર


SHARE





મોરબીમાં સ્વજનની પુણ્યતિથિ નિમિત્તે વૃદ્ધાશ્રમમાં ફ્રીજ ભેટમાં આપતો હાંસલપરા પરિવાર

જ્યારે પણ ઘરના કોઈ સ્વજનનું અવસાન થાય છે ત્યારે જેતે પરિવાર દ્વારા યથાશકિત સદગતની પાછળ કોઈને કોઈ રીતે સતકર્મો કરવામાં આવતા હોય છે.ત્યારે મોરબીના બંધુનગર ગામના હાંસલપરા પરિવાર દ્વારા સદગતની પાછળ સેવાનું કાર્ય કરવામાં આવ્યું હતું. તેમના પરિવારના વૃદ્ધાની પુણ્યતિથિ નિમિત્તે મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર આવેલ વૃદ્ધાશ્રમમાં ફ્રીજ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતુ.

સ્વ.જીજીબેન ભાણજીભાઈ હાંસલપરાંના સ્મરાણર્થે તેમના પરિવારજનો દ્વારા રેફરિજરેટરનું વૃધ્ધાશ્રમમાં દાન કરવામાં આવ્યુ હતુ.સ્વ.જીજીબેન ભાણજીભાઈ હાંસલપરાંની પુણ્યતીથી નીમીતે મનસુખભાઈ ભાણજીભાઈ હાંસલપરાં (બંધુનગરવાળા) તથા પરિવાર દ્વારા ૨પર લિટરનું રેફ્રિજરેટર મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ સ્થિત વૃદ્ધાશ્રમમાંં ભેટ સ્વરૂપે આપવામાં આવ્યુ હતુ.






Latest News