મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામે પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર દ્વારા વાહકજન્ય રોગોના અટકાયત માટે સઘન સર્વે હાથ ધરાયો


SHARE







મોરબીના લાલપર ગામે પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર દ્વારા વાહકજન્ય રોગોના અટકાયત માટે સઘન સર્વે હાથ ધરાયો

ગુજરાત સરકારના "મેલેરિયા મુક્ત ગુજરાત-૨૦૨૨" ઉદેશ્યને સાકાર કરવા આગામી દિવસોમાં મોરબી જિલ્લામાં વાહકજન્ય રોગ જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકુનગુનીયાનો ઉપદ્રવ ન વધે તે હેતુથી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એમ. કતીરાની સૂચના અને પ્રા.આ.કેન્દ્ર લાલપરના મેડિકલ ઓફિસર ડો. હિરેન વાંસદડીયાના નિર્દેશાનુસાર સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસ, અંજુબેન જોશી, આરોગ્ય કર્મચારી દિલીપભાઈ દલસાનિયા, ચેતનાબેન ચૌહાણ તથા સબ સેન્ટરોના વિવિધ આરોગ્ય કર્મચારીઓ દ્વારા તેમના તાબાના વિવિધ ગામોમાં પોરાનાશક કામગીરી, બી.ટી.આઈ. છંટકાવ, સોર્સ રીડક્શન, ફોગીંગ, આરોગ્ય શિક્ષણ, વહેલું નિદાન, સારવાર  તેમજ વાહક નિયંત્રણની ઘનિષ્ઠ સર્વેની કામગીરી હાથ ધરવા માં આવી હતી.






Latest News