મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ગોકુળનગર મેઈન રોડે સતત બીજા દિવસે પાલિકાનું બુલડોઝર કાચા-પાકા દબાણો ઉપર ફરી વળ્યું


SHARE





મોરબીના ગોકુળનગર મેઈન રોડે સતત બીજા દિવસે પાલિકાનું બુલડોઝર કાચા-પાકા દબાણો ઉપર ફરી વળ્યું

મોરબીના બાયપાસ પાસે આવેલ ગોકુળનગર અને લાયન્સનગર તરફ જવાના મેઈન રોડ ઉપર રોડને નવો બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે બુધવારે રોડને પહોળો કરવા માટે પાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને કાચા પાકા ગેરકાયદે દબાણો અને ભંગારના ડેલા સહિતના દબાણો ઉપર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું અને આ ત્યાર બાદ પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યુ હતું કે, પાલિકા તંત્ર દ્વારા ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં આવશે નહીં દરમ્યાન બીજા દિવસે પણ ત્યાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને કાચા-પાકા દબાણો ઉપર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું






Latest News