મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓનું રાજ્ય કક્ષાની અંડર-૧૧ એથલટીક્સમાં ધમાકેદાર પરફોર્મન્સ


SHARE





મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓનું રાજ્ય કક્ષાની અંડર-૧૧ એથલટીક્સમાં ધમાકેદાર પરફોર્મન્સ

નડિયાદ ખાતે સીધી રાજ્ય કક્ષાની અંડર-૧૧ એથલટીક્સ મિટ યોજયેલ હતી અને તેના ચોથો અને છેલ્લા દિવસમાં મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ દ્વારા ધમાકેદાર પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું અને જેમાં સ્ટેન્ડિંગ બ્રોડમાં પ્રથમ ક્રમે આઘારા મહેક, ૬૦ મીટર વિઘ્ન દોડ બીજા ક્રમે મોકાણા હેનિશ, થ્રો બોલ બીજા ક્રમે મકવાણા આયુષ, ૬૦ મીટર વિઘ્ન દોડ છઠ્ઠ ક્રમે સીતાપરા દીપ, મેડિસન બોલ સાતમા ક્રમે જાડેજા દુષ્યંતસિંહ, સ્ટેન્ડિંગ બ્રોડમાં આઠમા ક્રમે ટૂંડિયા જતિન વિજેતા થયેલ છે માટે શાળાના સંચાલક કિશોભાઈ શુક્લ સહિતનાઓએ વિજેતા વિદ્યાર્થીઓએ અને ભાગ લેનારા તમામને અભિનંદન આપેલ છે






Latest News