સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ મોરબીના તળાવિયા શનાળા-ઘૂટું ગામ નજીક જુગારની બે રેડમાં 13 શખ્સ પકડાયા: 1.79 લાખની રોકડ કબ્જે વાંકાનેર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે મોરબી સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બહેતર સીટી અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં લાયન્સ ક્લબ દ્વારા કાલે જુદાજુદા બે કાર્યક્રમ યોજાશે


SHARE





મોરબીમાં લાયન્સ ક્લબ દ્વારા કાલે જુદાજુદા બે કાર્યક્રમ યોજાશે

મોરબીમાં લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ અને લાયન્સ ક્લબ ઓફ મોરબી-નજરબાગ દ્વારા સમર્પણ હોસ્પિટલ ખાતે લાયન્સ ડાયાલિસિસ સેન્ટરનો શુભારંભ કાલે કરવામાં આવશે અને આ ઉદ્ઘાટન સમારોહ સમર્પણ હોસ્પિટલ ખાતે બપોરે ૪:૩૦ કલાકે યોજાશે જેમાં લાયન્સ ક્લબના ડીજી લાયન્સ વસંતભાઈ મોવલિયા ખાસ હાજરી આપશે

મોરબીમાં ધ લાયન્સ ક્લબ ઓફ ઈન્ટરનેશનલ અને લાયન્સ ક્લબ ઓફ મોરબી- નજરબાગ દ્વારા કાલે તા. ૫ ના રોજ સાંજે ૫:૩૦ કલાકે મિલાપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી-રાજકોટ હાઈવે પર આવેલ ઝાયકા રેસ્ટોરન્ટના કોન્ફરન્સ હોલમાં મિલાપ કાર્યક્રમ યોજાશે જેમાં લાયન્સ ક્લબના ડીજી લાયન્સ વસંતભાઈ મોવલિયા ખાસ હાજરી આપશે. આ ઉપરાંત લાયન્સ ક્લબના પ્રમુખ ડો.પ્રેયાસ પંડ્યા, સેક્રેટરી દિનેશ વિડજા અને ખજાનચી જયદીપ બારા પણ હાજરી આપશે.

 






Latest News