વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના બિલિયા ગામે શાળામાં સ્વાધીનતા કા અમૃત મહોત્સવ વેશભૂષાનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીના બિલિયા ગામે શાળામાં સ્વાધીનતા કા અમૃત મહોત્સવ વેશભૂષાનો કાર્યક્રમ યોજાયો 

ભારતને સ્વાધીનતા પ્રાપ્ત થઈ તેને ૭૫ વર્ષ પૂરા થયા છે ત્યારે સ્વતંત્ર ભારતમાં જન્મીઉછરી અને મોટી થયેલ પેઢી તેમજ નાના બાળકો સ્વતંત્ર સંગ્રામમાં જેમને અમૂલ્ય યોગદાન આપેલ છે જેઓએ દેશ માટે વર્ષો સુધી જેલ ભોગવી છે. અનેક યાતનાઓ ભોગવી છે. ફાંસીના માંચડે લટકી પ્રાણની આહુતિ આપેલ છે એવા શહીદવીરોક્રાંતિકારીઓ, દેશનેતાઓની બલિદાનનની ગાથાઓને જાણે સમજે એમના આદર્શોમૂલ્યો જીવનમાં ઉતારે,તેમજ ભવ્ય ભારતમાં અવતરણ પામેલા દેવી દેવતાઓસતીઓ,સંતોમહંતોના જીવન કવનથી વાકેફ થાય અને વિદ્યાર્થીઓમાં દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના જાગ્રત થાય એ માટે શાળાના તમામ બાળકોએ દેશનેતાઓસાધુ,સંતો,દેવી દેવતાઓની વેશભૂષા ધારણ કરી કાર્યક્રમમાં ભાગ લીધો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.




Latest News