ગુજરાતમાં ખેડૂત આંદોલનમાં લાઠીચાર્જ થશે તો તેના પડઘા પંજાબ, હરિયાણા અને યુપી પડશે: ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકેતનું મોરબીમાં એલાn મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ
Breaking news
Morbi Today

માળીયાના મોટી બરાર ગામની શાળાની કૃતિ તાલુકામાં વિજેતા બની


SHARE







માળીયાના મોટી બરાર ગામની શાળાની કૃતિ તાલુકામાં વિજેતા બની

માળીયા તાલુકા કક્ષના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિભાગ-૧ ઈકો ફ્રેન્ડલી સામગ્રી અંતર્ગત મોટીબરારની રત્નમણિ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ડાંગર દિપ સંજયભાઈ અને ડાંગર આશિષ જેઠાભાઈએ શિક્ષક અનિલભાઈ બદ્રકિયાના માર્ગદર્શન હેઠળ "ફ્રૂટ કટર મશીન" કૃતિનું નિર્માણ કર્યું હતું. જે કૃતિએ પ્રથમ નંબર મેળવ્યો છે અને હવે આ બાળકો જિલ્લા કક્ષાના ગણિતવિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં ભાગ લેવા માટે જશે આ તકે નાનીબરારના સી.આર.સી. હરેશભાઈ ડોડીયા તેમજ શાળાના આચાર્ય નિલેશભાઈ રાજપરાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે






Latest News