મોરબીના રવાપરથી જડેશ્વર સુધીનો બિસ્માર રોડ રીસરફેસ-પેચિંગ કરવાની માંગ
Morbi Today
મોરબી એ-બી ડિવિઝન પોલીસની હદમાં ફ્લેગ માર્ચ યોજાઈ
SHARE
મોરબી એ-બી ડિવિઝન પોલીસની હદમાં ફ્લેગ માર્ચ યોજાઈ
મોરબી એ ડિવિજન અને બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા શહેરની શાંતિ ડહોળાઈ નહીં અને કાયદો તેમજ વ્યવસ્થા જળવાઈ રહે તે ફ્લેગ માર્ચનું મંગળવારે આયોજન કરવામાં આવ્યું હતું. અને બંને પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતના અધિકારી અને કર્મચારીઓ દ્વારા ફલેગ માર્ચ કરવામાં આવી હતી અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલીગ કરવામાં આવ્યું હતું.









