મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખીરઈ નજીકથી ૭૨ બોટલ દારૂ-૧૨૦ બીયર ભરેલ કાર સાથે એક પકડાયો


SHARE







માળીયા (મી)ના ખીરઈ નજીકથી ૭૨ બોટલ દારૂ-૧૨૦ બીયર ભરેલ કાર સાથે એક પકડાયો

માળીયા (મી)ના ખીરઈ ગામના પાટિયા પાસેથી પસાર થતી કારને રોકીને પોલીસે જે કરતા ક્રૂઝ કાર નંબર જીજે ૩ ડીજી ૧૫૬૫ માંથી ૭૨ બોટલ બોટલ દારૂ અને ૧૨૦ બીયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે દારૂ બિયરનો જથ્થો અને કાર એમ કુલ મળીને ૪,૩૯,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઇસુબભાઇ અલ્લારખાભાઈ સાંધવાણી જાતે મિયાણા (ઉંમર ૧૯) રહે. મૂળ જોરાવરનગર પોલીસ સ્ટેશન પાછળ મદની મસ્જિદની બાજુમાં સુરેન્દ્રનગર અને હાલમાં ખીરઈ ગામ વાળાની ધરપકડ કરેલ છે






Latest News