મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ રેસીડેન્સીમા‌ પર્યાવરણ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરાયું


SHARE







મોરબીની નીલકંઠ રેસીડેન્સીમા‌ પર્યાવરણ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરાયું

મોરબીના નવલખી રોડ પર આવેલ નીલકંઠ રેસીડેન્સીમા‌ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આવેલ છે તેના પટાગણમાં પર્યાવરણ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને સાથોસાથ ચકલીના માળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પર્યાવરણ પરિવારના મિત્રો કડીવાર વિપુલભાઈકડીવાર સાગરભાઈપરમાર રૂપેશ (કવિ જલરૂપ)નકુમ હાર્દિકનકુમ મેહુલકણઝરિયા અનિરુદ્ધ તેમજ નીલકંઠ રેસીડેન્સીના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News