મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી પાલીકાના ચેરમેને વૃધ્ધાશ્રમના વડિલોને ભોજન કરાવીને જન્મદિન ઉજવ્યો


SHARE











મોરબી પાલીકાના ચેરમેને વૃધ્ધાશ્રમના વડિલોને ભોજન કરાવીને જન્મદિઉજવ્યો

મોરબી પાલિકાના વોર્ડ નં-૧૧ ના સભ્ય અને પાલિકાના ચેરમેન તેમજ માધાપર સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને સામાજીક આગેવાન હર્ષદભાઇ મોતીભાઇ કંઝારીયાજન્મદિવસ નિમિતે રાજકોટ સ્થિત સદભાવના વૃધ્ધાશ્રમમાં રહેતા વડિલોને ભોજન કરાવ્યુ હતું અને વડીલોના આશિર્વાદ મેળવ્યા હતા. તેમના જન્મદિવસે તેમના વડિલો, મિત્રો અને સગા-સ્નેહીઓ તેમજ શુભેચ્છકો તરફથી મોબાઇલ નંબર ૯૮૨૫૪ ૧૦૦૨૮ ઉપર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.






Latest News