મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન


SHARE









રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન

મોરબીના સેવાભાવી યુવાન અને યુવા શક્તિ ગ્રૂપના સક્રિય સભ્ય જીગ્નેશભાઈ વિરમગામાએ પોતાના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કર્યું હતું મોરબીમાં નિયમિત રક્તદાન કરતા જીગ્નેશભાઈએ જણાવ્યું હતું કે, રક્તદાન એ મહાદાન છે. આપણા દ્વારા અપાતું રક્ત કોઈ ગંભીર દર્દી કે અકસ્માતગ્રસ્ત વ્યક્તિ માટે નવજીવન સમાન બને છે. દરેક યુવાને પોતાના જન્મદિવસ કે અન્ય વિશેષ પ્રસંગોએ રક્તદાન કરવાની ટેવ પાડવી જોઈએ, જેથી જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર લોહી મળી રહે.  પોતાના ખાસ દિવસને માનવસેવા સાથે જોડીને સમાજને નવી રાહ ચીંધવા બદલ મિત્રવર્તુળ, સામાજિક અગ્રણીઓ અને સ્નેહીજનોએ જીગ્નેશભાઈને શુભકામનાઓ પાઠવી હતી અને તેઓના આ ઉમદા કાર્યને બિરદાવ્યું હતું




Latest News