મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે કેનાલમાં ડમ્પર ખાબક્યું


SHARE





મોરબીના લખધીરપુર રોડે કેનાલમાં ડમ્પર ખાબક્યું

મોરબીના લખધીરપુર ગામ તરફ જવાના રસ્તા ઉપર નર્મદની કેનાલ આવેલ છે તે કેનાલની બાજુમાં આવેલ રોડ ઉપરથી ડમ્પર પસાર થઈ રહ્યું હતું ત્યારે કોઈ કારણોસર ડમ્પરના ચાલકે તેના વાહનના સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો જેથી કરીને ડમ્પર કેનાલમાં ખાબક્યું હતું આ બનાવમાં ડમ્પરના ચાલકને સામાન્ય ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવેલ છે. તેવી માહિતી સ્થળ ઉપર હાજર રહેલા લોકો પાસેથી જાણવા મળેલ છે.




Latest News