મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો મોરબીની પેપર મિલોમાં વપરાતા કોલસા-વેસ્ટ પેપરના ભાવમાં વધારો અને તૈયાર માલની ડિમાન્ડ ઘટતા ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો મોરબીના રવાપર ઘુનડા રોડે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં વાંકાનેરના માટેલ રોડ ઉપર કારખાનાના કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાત ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ
Breaking news
Morbi Today

મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા


SHARE







મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા

મોરબીના વોર્ડ નંબર 2 માં કામ થતા ન હોય કોર્પોરેટરમાં ભારે નારાજગી, વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર સીતાબેન પરબતભાઈ હુંબલ રાજીનામું આપવા જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચ્યા,  જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટના સમક્ષ કામ ન થતા હોવાની વરાળ ઠાલવી, મેયર અને અધિકારીઓ પણ કોર્પોરેટરના ફોન ઉપાડતા ન હોવાની ફરિયાદ, ચોમાસા ના ચાર મહિના બાદ વીસીપર વિસ્તારમાં રોડ રસ્તા સહિતના કામો કરવાની જિલ્લા પ્રમુખે આપી ખાતરી, કોર્પોરેટરની હાજરીમાં જ મેયર અને અધિકારીને ફોન ઉપાડવા માટે અને જવાબ આપવા માટે જિલ્લા પ્રમુખ દ્વારા આપવામાં આવી સૂચના 




Latest News