ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો


SHARE







મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વૃદ્ધાશ્રમના વડીલો તેમજ સ્થાનિક યુવાનો માટે ખાસ ધાર્મિક ગુજરાતી ફિલ્મના શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને વૃદ્ધાશ્રમના વડીલોને આનંદ અપાવા માટે અને યુવા પેઢીને સંસ્કૃતિ, ધર્મ અને સામાજિક મૂલ્યો પ્રત્યે જાગૃત કરવા માટે ગુજરાતી ફિલ્મના શોનું આયોજન કર્યું હતું. વધુમાં યંગ ઇન્ડિયા ગ્રુપના માર્ગદર્શક ડૉ. દેવેન રબારીએ જણાવ્યું હતું કે, "આધુનિક યુગમાં યુવાનો પોતાના મૂળ અને સંસ્કારોથી જોડાયેલા રહે તેમજ વડીલોના આશીર્વાદ હંમેશા આપણી સાથે રહે તે ખૂબ જરૂરી છે. સામાજિક અને સંસ્કારિક વિકાસના ભાગરૂપે આ ધાર્મિક ચલચિત્ર દર્શાવવામાં આવ્યું છે, જેથી સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચી શકે."




Latest News