સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના બેલા (આ) ગામે નજીવી વાતમાં વાળ પકડીને યુવાનનું દિવાલમાં માથું અથડાવ્યૂ


SHARE





મોરબીના બેલા (આ) ગામે નજીવી વાતમાં વાળ પકડીને યુવાનનું દિવાલમાં માથું અથડાવ્યૂ

મોરબીના બેલા (આ) ગામે રહેતા યુવાનને કામે આવવા બાબતે ગાળો આપવામાં આવી હતી ત્યારબાદ ઢીકાપાટુનો માર માર્યો હતો અને માથાના વાળ તેમજ કાંઠલો પકડીને બજાર તથા દિવાલમાં માથું અથડાવીને જમણી આંખની નેણ ઉપર ઇજા કરી હતી જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના બેલા (આ) ગામે રહેતા આરીફભાઈ હાજીભાઈ સમા (25મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઈકબાલ ઉમરભાઈ જામ રહે. બેલા (આ) વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદી પોતાના ઘર પાસે શેરીમાં હતો ત્યારે આરોપીએ ત્યાં આવીને ફરિયાદીને કામે આવવા બાબતે ગાળો આપી હતી અને ઢિકાપાટુનો માર માર્યો હતો તેમાં વાળા અને શર્ટનો કાઠલો પકડીને તેને બજારમાં તેમ દીવાલમાં માથું અથડાવીને જમણી આંખની ઉપર નેણ પાસે ઇજા કરેલ હતી જેથી ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News