મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે સરદાર સેનાની આગેવાનીમાં શનિવારે રાતે કિસાન સંમેલન


SHARE







મોરબીના રવાપર ગામે સરદાર સેનાની આગેવાનીમાં શનિવારે રાતે કિસાન સંમેલન

મોરબીના રવાપર ગામે નિલેશ એરવાડિયાની આગેવાની હેઠળ કાલે કિસાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં મોટી સંખ્યામાં ખેડૂતોને જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. અને ખેડૂતોના હક, હિત અને સન્માન માટે શરૂ કરવામાં આવેલ લડાઈમાં સહુ કિશન ભાઈઓ સહકાર આપે તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી હતી.

મોરબીના જેતપર ગામે આંદોલન સમિતિ દ્વારા ખાનગી વીજ કંપની સામે આંદોલન કરવામાં આવી રહ્યું છે અને તેમાં પહેલા નિલેશભાઈ એરવાડીયા જોડાયેલા હતા જો કે, એક હકાભા ગઢવી સાથે તેઓનો એક ઓડિયો વાયરલ થયો હતો ત્યારબાદ તેઓ આંદોલન સમિતિ સાથે હાલમાં જોડાયેલ નથી અને નિલેશભાઈ એરવાડીયાએ ગુજરાત સરદાર સેના બનાવેલ છે અને તેની આગેવાની હેઠળ તા 18/7 ને શનિવારના રોજ રવાપર ગામે બહુચર મંદિરની સામેના ભાગમાં આવેલ મેદાનમાં કિસાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરેક જ્ઞાતિ સમાજના ખેડૂત ભાઈઓને હાજર રહેવા માટે તેઓએ આહ્વાન કર્યું છે અને ખાસ કરીને ખેડૂતોના હક, અધિકારી અને સન્માન માટે આ સરદાર સેના લડી રહી છે ત્યારે મોરબીના રવાપર ગામે યોજનાર કિસાન સંમેલનમાં ખેડૂતોની એક્તા બતાવવા માટે વધુમાં વધુ સંખ્યામાં ખેડૂત ભાઈઓને આ સંમેલનમાં હાજર રહેવા માટે નિલેશેભાઈએ લાગણી વ્યક્ત કરી છે.






Latest News