મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબીની સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીઓએ એસપી કચેરીની મુલાકાત લીધી


SHARE







મોરબીની સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીઓએ એસપી કચેરીની મુલાકાત લીધી

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ સર્વોપરી સ્કૂલના ધો. ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ  એસપી કચેરીની મુલાકાત લીધી હતી ત્યારે વિદ્યાર્થીઓને પોલિસ વિભાગની વિવિધ કામગિરી, વિવિધ શાખાઓની જવાબદારી તેમજ સમગ્ર મોરબી જિલ્લાનું મોનીટરિંગ કરતા નેત્રમ વિભાગની મુલાકાત કરી હતી અને વિદ્યાર્થીઓને e- challan તેમજ દરેક કેમેરાની કામગીરીથી વાકેફ કરવામાં આવ્યા હતા. તેમજ એસ.પી. મુકેશ પટેલે વિદ્યાર્થીઓને જરૂરી માહિતી આપી હતી અને વિદ્યાર્થીઓને ભવિષ્યમાં દેશનાં જવાબદાર નાગરિક બની દેશભક્તિ કરવા માર્ગદર્શન આપ્યું હતું






Latest News