સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પિતાની પૂર્ણતિથિએ દીકરાએ સેવાકાર્ય કરીને આપી શ્રધ્ધાંજલિ


SHARE





મોરબીમાં પિતાની પૂર્ણતિથિએ દીકરાએ સેવાકાર્ય કરીને આપી શ્રધ્ધાંજલિ

મોરબીમાં સ્વ.સુરેશભાઈ અમૃતલાલ ચૌહાણની તૃતીય પુણ્યતિથી નિમીતે પુત્ર પંકજભાઈ સુરેશભાઈ ચૌહાણ (પ્રમુખ લાલા જાગા મોચી સમાજ સેવા ટ્રસ્ટ,મોરબી અને ટ્રસ્ટી લાલાબાપા જન્મભૂમિ સેવા ટ્રસ્ટ,રીબ) અને ભોલેનાથ જીવદયા ગૃપ,વાંકાનેર તથા મિત્ર સર્કલના સહયોગથી બુધવારનાં રોજ જીવદયાને સમર્પિત કિડીયારૂ મહોત્સવ કર્યો હતો અને શ્રીફળમાં કિડીયારૂ ભરીને જંગલ વિસ્તાર માં અલગ અલગ જગ્યાએ મુકવામાં આવેલ હતા. #morbi #મોરબી




Latest News