મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

સેવા ભારતી ગુજરાત સલગ્ન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા રૂકમણી સૌંદર્ય કૌશલ્ય કેન્દ્રનો પ્રારંભ


SHARE





સેવા ભારતી ગુજરાત સલગ્ન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા રૂકમણી સૌંદર્ય કૌશલ્ય કેન્દ્રનો પ્રારંભ

સેવા ભારતી ગુજરાત સલગ્ન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ (રાજકોટ) – મોરબી શાખા દ્વારા સેવા વિભાગ મોરબીના ઉપક્રમે મોરબી નગરના આંબેડકર ઉપનગર, લાયન્સ નગર ખાતે 'રૂકમણી સૌંદર્ય કૌશલ્ય કેન્દ્ર'નો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો સેવા ભારતી દ્વારા સમાજના વંચિત અને જરૂરિયાતમંદ વર્ગની બહેનોને કૌશલ્ય આધારિત તાલીમ આપી તેમને આત્મનિર્ભર બનાવવાના હેતુથી આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રમાં સૌંદર્ય પ્રસાધન (બ્યુટી પાર્લર) સંબંધિત તાલીમ આપવામાં આવશે, આ તકે મોરબી જિલ્લા સેવા પ્રમુખ ડૉ. જયદીપભાઈ કાંઝારિયાએ સેવા ભારતીના વિવિધ સેવા પ્રકલ્પોની માહિતી આપી હતી આ કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ દસાડિયા, આંબેડકર ઉપનગર જાગરણ શ્રેણીના કાર્યવાહ જયદીપભાઈ ભગત, હરિભાઈ સરડવા, પ્રહલાદભાઈ પંડ્યા તેમજ બજરંગ શિવણ કેન્દ્રના સંચાલક દિવ્યાબેન ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News