સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ


SHARE





મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ

મોરબીના જેતપર ગામે ખેડૂતોના આંદોલનને ટેકો આપવા માટે જીલ્લા પાટીદાર એડવોકેટ લીગલ સેલ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીથી જેતપર સુધીની રેલી યોજાઇ હતી જેમાં પાટીદાર સમાજના એડવોકેટ જોડાયા હતા. અને ઉપવસી છાવણી ખાતે જઈને આંદોલનને સમર્થન આપ્યું હતું આવી જ રીતે મોરબીના જીવાપર ગામથી ખેડૂતો અંદાજે 50 જેટલા ટ્રેક્ટર સાથે રેલી લઈને આવ્યા હતા અને જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે રેલી પૂરી કરવામાં આવી હતી આ ઉપરાંત મહેસાણા જિલ્લામાંથી પણ ઘણા ખેડૂતો ઉપવાસી છાવણીએ આવ્યા હતા અને આંદોલનને સમર્થન આપ્યું હતું




Latest News