મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો


SHARE







મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા મોરબી જીલ્લાના રબારી સમાજના વિધાર્થીઓનો પ્રથમ સરસ્વતી સન્માન સમારોહ તાજેતરમાં યોજાયો હતો. આ કાર્યક્રમમા દુધરેજ વડવાળાધામ જગ્યાના લઘુ મહંત નાગરદાસબાપુ, દુધઇ વડવાળાધામના કોઠારી સુદરદાસજી, મેસરીયા જગ્યાના કોઠારી મગનીરામબાપુ, ભુવાઆતાઓ તથા સમાજનુ ગૌરવ એવા અધિકારીઓ કુલદીપ દેસાઈ, (ડેપ્યુટી કલેકટર), જે.એમ.આલ (ડીવાયએસપી), ભરતભાઈ જીડ (આસિ.કમિશ્નર જીએસટી) ડી.વી.ખાંભલા (પીએસઆઈ) તેમજ રાજકીય આગેવાનો વિવિધ ક્ષેત્રના સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમા કુલ 173 થી વધુ વિધાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા. અને આ કાર્યક્રમમાં સમાજના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવા માટે સમરસ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, મોરબી જીલ્લામા ફરજ બજાવતા સમાજના સરકારી કર્મચારીઓ તેમજ સમાજના યુવાનોખુબ જહેમત ઉઠાવી હતી.






Latest News