મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના ભક્તિનગર સર્કલ પાસેથી કાચા-પાકા 15 જેટલા દબાણોનો સફાયો


SHARE







મોરબીના ભક્તિનગર સર્કલ પાસેથી કાચા-પાકા 15 જેટલા દબાણોનો સફાયો

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે પેટ્રોલપંપ પાછળના ભાગમાં આવેલ સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતું જેને દૂર કરવા માટે ગઇકાલે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને વધુમાં મળતી માહિતી મુજબ મોરબી શહેરના મામલતદરના આદેશ મુજબ દબાણ હટાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને વર્ષ 2024 માં દબાણ કેસ મામલતદાર સમક્ષ ચાલી ગયો હતો જેમાં દબાણો હટાવવા માટેન હુકમ કર્યો હતો જો કે, દબાણો દૂર કરવામાં આવેલ ન હતા જેથી વર્ષ 2025 અને 26 માં દબાણ કરનારાઓને નોટિસ આપવામાં આવી હતી ત્યાર બાદ ગઇકાલે તંત્ર દ્વારા ડિમોલિશનનું શાસ્ત્ર ઉગમવામાં આવ્યું હતું દબાનોને દૂર કરવામાં આવ્યા હતા અને પ્રોબેશનરિ ડેપ્યુટી કલેક્ટર અને સિટી મામલતદાર પ્રશાંત ગઢવીએ જણાવ્યું હતું કે જુદાજુદા 18 આસામીઓ દ્વારા 15 જેટલા કાચા અને પાકા દબાણો કરી લેવામાં આવેલ હત જેને તંત્ર દ્વારા દૂર કરવામાં આવેલ છે. અને 1000 ચોરસ મિટર સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવેલ છે.






Latest News