મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ ગ્રૂપે નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓનું હર્ષ અને ઉમંગથી કર્યું સ્વાગત


SHARE





મોરબીમાં નવયુગ ગ્રૂપે નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓનું હર્ષ અને ઉમંગથી કર્યું સ્વાગત

મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના તમામ વિભાગોમાં પ્રવેશોત્સવનો હર્ષોલ્લાસભર્યો ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો અને શાળાના નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના તમામ વિભાગોમાં પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અને વિદ્યાર્થીઓના ઉમંગ અને ઉત્સાહને વધારવા માટે વિશેષ સ્વાગત વ્યવસ્થા કરવામાં આવી હતી. નવા વિદ્યાર્થીઓનું પરંપરાગત રીતે કંકુ-ચોખાથી તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે સાથે ઘોડાગાડીમાં આગમન, રંગબેરંગી કાર્ટૂન કેરેક્ટર્સની હાજરી તથા આનંદમય વાતાવરણના કારણે સમગ્ર પરિસર ઉત્સવમય બની ગયું હતું. આ પ્રવેશોત્સવનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં શાળા પ્રત્યે આત્મીયતા, આનંદ અને શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ વધારવાનો રહ્યો હતો.




Latest News