મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી શહેર યુવા ભાજપ મહામંત્રીએ રક્તદાન કેમ્પ યોજીને જન્મદિન ઉજવાયો


SHARE







મોરબી શહેર યુવા ભાજપ મહામંત્રીએ રક્તદાન કેમ્પ યોજીને જન્મદિન ઉજવાયો 

મોરબી શહેર યુવા ભાજપ મહામંત્રી યોગીરાજસિંહ જાડેજાના જન્મદિવસ નિમિતે બ્લડ ડોનશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા મોરબી જિલ્લા યુવા મોરચાના પ્રભારી રામભાઈ ગઢવીજિલ્લા યુવા મોરચાના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, શહેર યુવા મોરચાના પ્રમુખ હર્ષભાઈ અગોલા તેમજ જિલ્લા અને શહેર યુવા મોરચાની ટીમના હોદેદારો તેમજ કાર્યકરો દ્વારા રકતદાન કરવાં આવ્યું હતું






Latest News