મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના જડેશ્વર મંદિરે સોમવારે કર્મકાંડી બ્રાહ્મણોનું સંમેલન યોજાશે


SHARE







મોરબીના જડેશ્વર મંદિરે સોમવારે કર્મકાંડી બ્રાહ્મણોનું સંમેલન યોજાશે

મોરબીના સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મંદિર ખાતે જડેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા મોરબી શહેર તથા જિલ્લામાં રહેતા કર્મકાંડી બ્રાહ્મણો માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના વિપુલભાઈ શાસ્ત્રીએ જણાવ્યુ છે કે, મોરબીના સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મંદિર ખાતે જડેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા કર્મકાંડી બ્રાહ્મણો માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ સામેલન વિશેષ હેતુ માટે રાખવામા આવ્યું છે અને આગામી સોમવાર તા ૩/૧/૨૨ ના રોજ બપોરે ૩:૦૦ કલાકે જડેશ્વર મંદિર કહતે સંમેલન યોજવનું છે જેના માટે બ્રાહ્મણોએ રજીસ્ટ્રેશન કરાવવાનું છે અને જે કર્મકાંડી બ્રાહ્મણો સંમેલનમા આવવાના હોય તેઓએ વિપુલભાઈ શાસ્ત્રી (૮૮૨૫૨ ૩૧૭૩૦), રમેશભાઈ (૯૯૦૯૫ ૬૦૯૯૮) અને ઠાકરભાઈ (૯૫૮૬૮ ૯૮૬૦૩) ઉપર સંપર્ક કરવા વિપુલભાઈ શાસ્ત્રીએ જણાવ્યુ છે 






Latest News