મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી: આચાર્ય ભાવચંદ્રજી સ્વામી આદિ ઠાણાની ધર્મયાત્રાના સંભારણા સાથે વિદાય


SHARE







મોરબી: આચાર્ય ભાવચંદ્રજી સ્વામી આદિ ઠાણાની ધર્મયાત્રાના સંભારણા સાથે વિદાય

૮૧ દિવસ મોરબીમાં અવિસ્મરણીય ધર્મ પ્રભાવના કરનાર પૂ. ગચ્છાધિપતિ આચાર્ય સાધના સમ્રાટ પૂ. ભાવચંદ્રજી સ્વામીના ૠણ સ્વિકાર તથા નાના મોટા સહુના દિલ જીતનાર ગુરુદેવોના વિદાય સંભારણા ભાવ સ્પર્શ કાર્યક્રમ તા.૬ શનિવારે સવારે ૭.૩૦ વાગ્યે મણીબેન પ્રભાશંકર શેઠ જૈન પૌષધ શાળામાં આયોજન કરવામાં આવેલ છે. તેમાં મોરબીના સમસ્ત ભાવિકોને પધારવા એક યાદી માં જણાવેલ છે. છેલ્લો દિવસ છે. સમય સમજીને સમયસર આવજો, ગુરુ ભક્તિના અહેસાસથી સુપર સેટર-ડે બનાવજો. ત્યારબાદ લિટલ એન્જલસ નાના બાળકો માટે સ્પેશિયલ જ્ઞાન સત્ર સવારે ૯-૧૫ થી ૧૧-૧૫ બે કલાક માટે ગુરૂદેવના સાનિધ્યમાં જૈન પાઠશાળામાં જતા કુમાર-કુમારિકાઓ તેમજ તે સિવાયના ટીનેજર સ્કૂલ ખુલ્યા પહેલા આ ખાસ કાર્યક્રમમાં આવી ગુરુદેવના આશીર્વાદ લેવા આવે તે માટે ખાસ પ્રવચનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.






Latest News