સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક એસો.ના પ્રમુખે મનપાના કમિશ્નરને વિકાસના નવા શિખરો સર કરવા શુભકામના પાઠવી


SHARE





મોરબીના સિરામિક એસો.ના પ્રમુખે મનપાના કમિશ્નરને વિકાસના નવા શિખરો સર કરવા શુભકામના પાઠવી

મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજ એરવાડિયાએ મોરબી મહાપાલિકાના કમિશ્નર શ્રીમતી સંગીતાબેન રૈયાણીની શુભેચ્છા મુલાકાત કરી હતી અને તેઓના કાર્યકાળ દરમિયાન મોરબી શહેર વિકાસના નવા શિખરો સર કરે, શહેરમાં વધુ સારી માળખાકીય સુવિધાઓ ઉભી થાય, સ્વચ્છતા, ટ્રાફિક, રોડ-રસ્તા, પાણી અને અન્ય નાગરિક સુવિધાઓમાં વધારો થાય તેમજ મોરબીની જનતાને વધુ સુખાકારીપૂર્ણ જીવન જીવવાની તક મળે તેવી શુભકામનાઓ પાઠવી હતી. સાથે જ મોરબી મહાનગરપાલિકા અને ઉદ્યોગજગત વચ્ચે સંકલનથી શહેરના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.




Latest News