મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં અરૂણોદયનગર પાસે આવેલા બાલા હનુમાન મંદિરનો પાટોત્સવ ઉજવાયો


SHARE







મોરબીમાં અરૂણોદયનગર પાસે આવેલા બાલા હનુમાન મંદિરનો પાટોત્સવ ઉજવાયો

મોરબીમાં ન્યુ રીલીફ નગર મેઈન રોડ અરૂણોદયનગર પાસે આવેલ બાલમંદિર પાસે શ્રી બાલા હનુમાન મંદિર આવેલું છે અને આ મંદિરને 18 વર્ષ પૂર્ણ થાય છે અને 19 માં વર્ષમાં પ્રવેશ થયો છે ત્યારે ધુના, મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં હતું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. અને મહાપ્રસાદનો લાભ લીધેલ હતો. ઉલેખનીય છે કે, શ્રી બાલા હનુમાન મંદિર ખાતે ગઇકાલ તા. 16/2 ના રોજ સાંજે 5 કલાકે ધુન મંડળ દ્વારા ધૂન રાખવામા આવી હતી ત્યાર બાદ સાંજે 7 વાગ્યે મહાઆરતી યોજાઇ હતી અને બાદમાં અરુણોદયનગર રિલિફનગર અને રોટરી નગર  સહિતની આસપાસની સોસાયટીના લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.#hanuman






Latest News