મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી મનપા દ્વારા સૂરજબાગ-અયોધ્યાપૂરી રોડ ઉપરથી જોખમી વૃક્ષો દૂર કરાયા


SHARE











મોરબી મનપા દ્વારા સૂરજબાગ-અયોધ્યાપૂરી રોડ પરથી જોખમી વૃક્ષો દૂર કરાયા

મોરબી મનપાની ગાર્ડન શાખા દ્વારા બગીચાઓ તથા રહેણાંક વિસ્તારોમાં સમયાંતરે બિનજરૂરી વૃક્ષો દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે તેવામાં મોરબીના સૂરજબાગ અને અયોધ્યાપૂરી રોડ પર કોનાકાર્પસ વૃક્ષ જોવા મળતા કુલ મળીને 5 વૃક્ષને દૂર કરવામાં આવેલ છે. ઉલેખનીય છે કે, કોનાકાર્પસ વૃક્ષ નાગરિકોની સુરક્ષા માટે હાનિકારક હોવાનું નોંધાયું છે, અને કોનાકાર્પસ વૃક્ષોની જડ પ્રણાલી ઝડપી અને વિસ્તૃત રીતે ફેલાતી હોવાથી રોડ, ફૂટપાથ અને પેવર બ્લોકને નુકસાન થવાની શક્યતા રહે છે, તેમજ અંડરગ્રાઉન્ડ પાણીની લાઇન, ડ્રેનેજ લાઇન અને ગટર વ્યવસ્થાને અસર પહોંચે છે. જેથી મનપાની ગાર્ડનશાખાજોખમકારક કોનાકાર્પસ વૃક્ષને દૂર કર્યા છે.






Latest News