ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના જુદાજુદા વિસ્તારમાં થતાં કમોમે ગેરરીતિ થતી હોવાની રાજુયાતોને ધ્યાને ન લેતા ધરણાની ચીમકી


SHARE







મોરબીના જુદાજુદા વિસ્તારમાં થતાં કમોમે ગેરરીતિ થતી હોવાની રાજુયાતોને ધ્યાને ન લેતા ધરણાની ચીમકી

મોરબીના જે રોડ રસ્તા સહિતના કામો કરવામાં આવી રહ્યા છે તેમાં ગેરરીતિ કરવામાં આવે છે તેવી મનપામાં રજૂઆતો કરવામાં આવેલ છે તો પણ કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી જેથી કરીને મોરબીમાં રહેતા વિનોદભાઈ મગનભાઈ પરમારધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે. વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, મોરબીમાં આવેલ રામદેવનગર, શક્તિનગર સોસાયટી, ઉમિયાનગર અને ભીલ વિસ્તાર, ભડિયાદનો મુખ્ય માર્ગ સહિતના વિસ્તારમાં જે કામો કરવામાં આવેલ છે તેમાં ગેરરીતિ કરવામાં આવેલ છે અને લોકોની સુવિધાઓ મામલે કોઈ ધ્યના આપવામાં આવતું નહીં અને છેલ્લા 25 દિવસથી તેઓ રજૂઆત કરી રહ્યા છે. છતાં મનપા દ્વારા કોઈ નિરાકરણ કરાયું નથી જેથી કરીને તા. 13 થી મનપાના પટાંગણમાં ધરણા કરવાની ચીમકી તેઓએ ઉચ્ચારી છે.






Latest News