મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના શાહિદ વીર ગણેશભાઈના પરિવારને બિલ્ડર એસો. અને શામજીભાઈ રંગપરિયાએ કરી બે લાખની આર્થિક સહાય


SHARE







મોરબીના શાહિદ વીર ગણેશભાઈના પરિવારને બિલ્ડર એસો. અને શામજીભાઈ રંગપરિયાએ કરી બે લાખની આર્થિક સહાય

મોરબી જિલ્લા બિલ્ડર એસો. દ્વારા મોરબીના વીર શહીદ ગણેશભાઈ પરમારના પરિવારને રૂબરૂ મળીને એક લાખનો આર્થિક સહયોગ આપવામાં આવેલ છે.

મોરબી જિલ્લા બિલ્ડર એસો.ના પ્રમુખ સંતોષભાઈ શેરસીયાની સુચનાથી મોરબી જીલ્લા બીલ્ડર્સ એસો.ના ઉપપ્રમુખ રૂચિરભાઈ કારીયા તથા હિતેશભાઈ રંગપરીયાએ શહીદ પરીવારની મુલાકાત કરીને તેઓને સાંત્વના આપી હતી અને બીલ્ડર્સ એસો.નાં પૂર્વ પ્રમુખ શામજીભાઈ રંગપરીયાના પુત્ર અને બિલ્ડર એસો.ના ઉપપ્રમુખ હિતેશભાઈ રંગપરીયાએ એક લાખની રકમ શહિદના પરીવારને  અર્પણ કરી હતી. આમ કુલ મ્લાઈને બે લાખની રકમનો સહયોગ શહીદ વીરના પરીવારને આર્થિક  સહયોગ કરવામાં આવ્યો હતો. આ તકે બીલ્ડર્સ એસો.ના પૂર્વ ઉપપ્રમુખ ભાવેશભાઈ કંઝારીયા, મોરબીના બિલ્ડર ગૌરવભાઈ કારીયા સહિતના સાથે રહ્યા હતા. ઉલેખનીય છેકે, વીર શહીદ ગણેશભાઈનાં દાદી હાલમાં આશરે ૧૦૦ વર્ષથી ઉમરના છે તેઓની પણ આગેવાનોએ મુલાકાત કરી હતી. અને આ પરીવાર ઉપર આવી પડેલ દુખા સહન કરવા માટે ઈશ્વર તેમને અને તેમના પરીવારને શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.




Latest News