મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના લૂંટાવદર નજીક રિપેરિંગ કરતાં સમયે મેટાડોર ચાલુ થઈ જતાં ઇજા પામેલ આધેડ સારવારમાં


SHARE







મોરબીના લૂંટાવદર નજીક રિપેરિંગ કરતાં સમયે મેટાડોર ચાલુ થઈ જતાં ઇજા પામેલ આધેડ સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લૂંટાવદર ગામ નજીક મેટાડોર રીપેર કરતા હતા અને મેટાડોર અચાનક ચાલુ થઈ ગયું હતું અને આધેડના પગ ઉપરથી ફરી ગયું હતું જેથી કરીને ઇજા પામેલા આધેડને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

મોરબી નજીકના નાનીવાવડી ગામે શિવવિલામાં રહેતા વિનોદભાઈ ચકુભાઈ ઠોરીયા (50) નવલખી રોડ ઉપર આવેલ લૂંટાવદર ગામ પાસે મેટાડોર રીપેર કરતા હતા ત્યારે અચાનક તે મેટાડોર ચાલુ થઈ જતા આધેડાના પગ ઉપરથી તેનું વ્હીલ ફરી ગયું હતું જેથી ઈજા પામેલા હાલતમાં આધેડને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઈજા

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ એન્જલ સિરામિક ખાતે રહેતા મોહસીન રસીદભાઈ (25) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મારામારીમાં ઈજા

મોરબી નજીક આવેલ નેપોલિયન સીરામીકમાં રહેતા સોનીદેવી બ્રિજેશભાઈ શાહ (25) નામની મહિલાને મારામારીના બનાવમાં ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News