મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિનો કાર્યક્રમ યોજયો


SHARE







મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યન મુક્તિનો કાર્યક્રમ યોજયો

મોરબી ગાયત્રી પરિવાર દ્વારા ઓમ શાંતિ વિદ્યાલય ખાતે વ્યન મુક્તિ અભિયાન અંતર્ગત શાળામાં મોરબીના ડેપ્યુટી ડીડીઓ શૈલેષભાઇ ભટ્ટ દ્વારા વિધાર્થીને વ્યસન મુક્તિ અંગે વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને વ્યસનથી શા માટે દૂર રહેવું તે સમજાવવામાં આવ્યું હતું ઉલેખનીય છેકે, ડેપ્યુટી ડીડીઓ શૈલેષભાઇ ભટ્ટ ઓફિસ સમય પહેલા શાળાઓમાં સમય ફાળવીને આ અભ્યાન ચલાવે છે આ તકે તેઓની સાથે વાત્સલ્યભાઈ ગડારા અને પાર્થભાઈ ગડારા હાજર રહ્યા હતા. અને વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિ વિષે માર્ગદર્શન આપ્યું હતું ત્યારે શાળાના પૂર્વ વિધાર્થી ડૅનિશ ઝાલરિયા પણ સાથે હાજર રહ્યા હતા.




Latest News