મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાના રૂમમાં નવોઢાએ ન કરવાનું કરી નાખ્યું: તપાસ શરૂ


SHARE







મોરબી નજીક કારખાનાના રૂમમાં નવોઢાએ ન કરવાનું કરી નાખ્યું: તપાસ શરૂ

મોરબીના ઊંચી માંડલ ગામ પાસે આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા મજૂરી કામ કરતા યુવાનની પત્નીએ કોઈપણ કારણોસર તેના રૂમમાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.

મોરબી હળવદ હાઇવે રોડ પર આવેલ ઉચી માંડલ ગામ પાસે સેલ્સ પેલ કંપનીના ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા અનિલભાઈ સોલંકીના પત્ની સીતાબેન સોલંકી (24)એ તેઓના રૂમની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી સીતાબેનને તેના પતિ તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ આપઘાતમાં બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો સાત માસમાં હતો અને તેણે કયા કારણોસર પગલું ભર્યું છે તે દિશામાં તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.






Latest News