મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના જોધપર નદી ગામે આવેલ આરોગ્ય મંદિર ખાતે વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી કરાઇ


SHARE







મોરબીના જોધપર નદી ગામે આવેલ આરોગ્ય મંદિર ખાતે વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી કરાઇ

મોરબીમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર જોધપર નદી દ્વારા વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી  ડો. પી.કે. શ્રીવાસ્તવ, એ.ડી.એચ.ઓ ડો. સંજયકુમાર શાહ, તાલુકા આરોગ્ય અધિકારી ડો. રાહુલ કોટડીયા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના ડો. રાધિકા વડાવીયાના માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન આરોગ્ય મંદિર જોધપર નદી ખાતે વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર સૈયદ મકસુદ એમ. તથા તૌફીક બેલીમ, ચેતના ચૌહાણ દ્વારા ૩૦ વર્ષ ઉપરના લોકોનુ બ્લડ પ્રેશર, બ્લડ સુગર, મોં કેન્સર, બ્રેસ્ટ કેન્સર તથા સર્વાઈકલ કેન્સર  સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું તથા ડાયાબિટીસ બે પ્રકારના હોય છે તેના વિષેની માહિતી આપી હતી. તથા કેવા પ્રકારનો આહાર લેવો તેના માટેની માહિતી લોકોને આપવામાં આવી હતી.






Latest News