મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં લેખક હરસુખ જીલરીયાના પુસ્તકનું કમિશનરએ કર્યું વિમોચન


SHARE







મોરબીમાં લેખક હરસુખ જીલરીયાના પુસ્તકનું કમિશનરએ કર્યું વિમોચન

હાલમાં લેખક અને સંશોધક હરસુર જિલરિયા દ્વારા રચિત પુસ્તક તેમજ રિસર્ચ પેપરનું ભવ્ય વિમોચન સમારોહ યોજાયો.આ વિમોચન કાર્ય મહા પાલીકાના કમિશનર સ્વપ્નિલ ખરેના હસ્તે કરવામાં આવ્યું.આ પ્રસંગે શહેરના અનેક સાહિત્યપ્રેમીઓ, સંશોધકો અને ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.હરસુર જિલરિયાએ પોતાના સંશોધન કાર્ય અને પુસ્તક વિશે વિગતવાર માહિતી આપી તેમજ આવનારા સમયમાં પણ સંશોધન ક્ષેત્રે વધુ કાર્ય કરવાની ભાવિ યોજનાઓ રજૂ કરી હતી.કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું  હતુ કે આવા સંશોધન અને સાહિત્યિક યોગદાનથી સમાજમાં જ્ઞાનનો પ્રસાર થાય છે અને યુવા પેઢીને પ્રેરણા મળે છે.




Latest News